નવી વાર્તા બ્લોગ 1



 નમસ્તે,

મારું નામ તો ખૂબ જ લોકપ્રિય છે ,બાળકો મને સામાન્ય રીતે પરી નામ થી ઓળખે છે હું પોતાના કાર્ય માં વ્યસ્ત હોવ છું તેથી હવે હું મારા જીવન ના યાદગાર પળ વિશે કહીશ.

અમારી ઉંમર ખૂબ જ મોટી હોય છે તેથી હું જ્યારે નાની હતી એ પણ હજારો વર્ષો પહેલાં ની વાત છે જ્યારે રાજકુમારી ફૂલમતી તેના 18 માં વર્ષે રાજકુંવર સાથે જન્મદિવસ મનાવવાની હતી અને તેનો 👗 ડ્રેસ ખરાબ થય ગયો ત્યારે મે તેમાં વિવિધ વસ્તુ ઉમેરી ને તેનો ડ્રેસ સરસ બનાવ્યો.

તેનો ડ્રેસ જોવા માટે બ્લોગ 2 જુવો








Comments

Popular posts from this blog

BEAUTIFUL

Diamonds and toads

A long day's journey into the night -eugene O'Neill