નવી વાર્તા બ્લોગ ૩
આ ફૂલ ખૂબ જ સુંદર છે,અને તળાવ માં સુંદર કમળ ખીલેલા છે,તે હોય ને તો રાજકુમારી ખૂબ ખુશ થાય છે.
અને તે રાજા ની એકમાત્ર દીકરી છે ,તેની પત્નિ મુત્યુ પામી છે,અને રાજકુમારી ના યોગ્ય લગ્ન થાય તેની રાજા ને ચિંતા છે ,તે પરીઓ જાણે છે,અને તે મદદ કરવાનુ વિચારે છે,અને ત્યાં જ રાજકુમારી એક બિલાડી નું બચ્ચું આવે છે ,તેને રમાડે છે અને તેને ખાવાનુ આપે છે.
અને રાજકુમારી તેની સાથે રમે છે,ત્યારે રાજકુમાર ત્યાંથી નીકળે છે ,તે સારો અને યોગ્ય રાજકુંવર હોવાથી તેને પરીઓ મહેલ માં આવવાના ના પ્રયત્નો કરે છે અને તે રાજકુંવર ભૂખ અને પ્યાસ ને કારણે અંદર આવે છે તે રાજકુમારી ને જુવે છે અને મોહિત થય જાય છે અને તે રાજકુમારી ને એક સાથે લાવેલ ન ભૂલાય તેવી ભેટ આપે છે ,અને સાથે જમે છે,રાજકુમારી ને તે કુંવર પસંદ આવે તે માટે પરીઓ ખૂબ જ સારું વાતાવરણ કરે છે ,નવા ફૂલો ખીલવે છે ,બધે મહેલ માં દીવા જગે છે,વાતાવરણ માં સ્વચ્છ હવા ફેલાવે છે,ઘણા પ્રયત્નો કરે છે અને તેનાથી રાજકુમારી ને પણ પસંદ આવી જાય છે.
રાજકુમારી ના લગ્ન રાજકુમાર સાથે થાય છે અને બને પરીઓ ફરી થી પોતાના પરી લોક માં જાય છે અને આશીર્વાદ દેતા જાય છે,અને તે રાજકુમારી ખુશી થી જીવન વિતાવે છે.
Thanks for reading






Comments
Post a Comment